સુદામાચરિત્ર/કડવું ૫: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૫ |}} {Poem2Open}} {{Color|Blue|[ પત્નીની વિનવણીથી પીગળેલા સુદામા છેવ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 2: Line 2:

{{Heading|કડવું ૫ |}}
{{Heading|કડવું ૫ |}}
{Poem2Open}}
{{Poem2Open}}
{{Color|Blue|[ પત્નીની વિનવણીથી પીગળેલા સુદામા છેવટે કૃષ્ણ પાસે જવા તૈયાર થાય છે. પણ તેઓ પત્નીને જણાવે છે કે મિત્ર પાસે ખાલી હાથે તો નહીં જવાય. કંઈક ભેટ તો લઈ જ જવી પડશે. કુશળ ગૃહિણી એવી સુદામાપત્ની કાંગવાના ફોતરાં કાઢી તેને ‘ઝગમગતા બનાવીને દસવીસ ચીંથરામાં બાંધીને પતિને સોંપે છે. રસ્તે જતા ઋષિ સુદામાના  દીન દેખાવનું પ્રેમાનંદે અહીં હાસ્ય નિપજાવતું કરેલું વર્ણન ખરેખર તો કરુણનો વિભાવ બને છે. પણ કડવાને અંતે હરિ એને આપ સમાન કરશે – એવો મર્મ મૂકીને કવિ ભાવકને આગળની કથા ભણી જિજ્ઞાસાપૂર્વક દોરે છે.]}}

{{Poem2Close}}
{{Poem2Close}}