ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનધિકૃતઆવૃત્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અનધિકૃતઆવૃત્તિ(Pireted edition)''' : ગ્રન્થસ્વામીત્વનો ભ...")

No edit summary

Line 4: Line 4:
'''અનધિકૃતઆવૃત્તિ(Pireted edition)''' : ગ્રન્થસ્વામીત્વનો ભંગ કરતી બીજાના સાહિત્યગ્રંથની અનધિકૃત આવૃત્તિ. અન્ય દેશમાંથી તફડાવેલા સાહિત્યની આ પ્રકારે અનધિકૃત આવૃત્તિ થતી હોય છે. આજે પ્રત્યેક અનધિકૃત આવૃત્તિ કોપીરાઇટનો ભંગ કરે છે.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}

{{HeaderNav2
|previous = અધ્યાહરણ
|next = અનધિશેષદોષ

Latest revision as of 09:44, 19 November 2021

અનધિકૃતઆવૃત્તિ(Pireted edition) : ગ્રન્થસ્વામીત્વનો ભંગ કરતી બીજાના સાહિત્યગ્રંથની અનધિકૃત આવૃત્તિ. અન્ય દેશમાંથી તફડાવેલા સાહિત્યની આ પ્રકારે અનધિકૃત આવૃત્તિ થતી હોય છે. આજે પ્રત્યેક અનધિકૃત આવૃત્તિ કોપીરાઇટનો ભંગ કરે છે. પ.ના.