ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુચ્ચારિતનાટ્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''અનુચ્ચારિતનાટ્ય(Theatre''' of silence) : અનુચ્ચારિત નાટ્યન...")

No edit summary

Line 4: Line 4:
'''અનુચ્ચારિતનાટ્ય(Theatre''' of silence) : અનુચ્ચારિત નાટ્યનો આ સિદ્ધાન્ત ૧૯૨૦-’૩૦ વચ્ચે ઝાં ઝાક બર્નારે આપ્યો છે. આ ફ્રેન્ચ નાટકકારને મતે સંવાદ પર્યાપ્ત નથી. પાત્રો જે ઉચ્ચારતાં નથી અને ઉચ્ચારી શકતાં નથી એ પણ એટલું જ મહત્ત્વનું છે. બર્નાર સિવાય બહુ ઓછા નાટ્યકારો આ અનુચ્ચારિતનાટ્યની શક્યતાઓને તાગી શક્યા છે. ચેખોવ એમાં એકમાત્ર અપવાદ છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = અનુકૂલ
|next = અનુદર્શી

26,604

edits