ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંતર્નિષ્ઠ વિવેચન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અંતરો
|previous = અંતરો
|next = અંતઃક્ષેપ
|next = અંતક્ષેપ
}}
}}
<br>
<br>

Latest revision as of 07:40, 20 November 2021


અંતર્નિષ્ઠ વિવેચન (Intrinsic Criticism) : કૃતિને સ્વાયત્ત ગણી કૃતિઅંતર્ગત જે ઘટકો છે એના સંબંધો પૂરતી સીમા નિશ્ચિત કરતું અને કૃતિ કે ભાષાથી ઇતરની કોઈપણ દિશાને વર્જ્ય ગણતું વિવેચન. ચં.ટો.