ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાગીત, ગીતકથા, લોકગાથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કથાગીત, ગીતકથા, લોકગાથા (Ballad)'''</span> : મૂળે નૃત્ય સ...")
 
No edit summary
 
Line 7: Line 7:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કથા કાવ્ય
|next = કથાઘટક
}}
<br>
<br>

Latest revision as of 12:58, 20 November 2021


કથાગીત, ગીતકથા, લોકગાથા (Ballad) : મૂળે નૃત્ય સાથે સંકળાયેલું કથાગીત. ત્રણ જુદા જુદા અર્થમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. વ્યાપક અર્થમાં ગવાતા કોઈપણ શબ્દસમૂહ માટે આનો પ્રયોગ થાય છે. સંકુચિત અર્થમાં પરંપરાગત કથાગીત ચોક્કસ પ્રકારની વર્ણનાત્મક કવિતા છે અને લોકગીતનો ભાગ છે. આ કથાગીત ઇંગ્લૅન્ડ કે સ્કોટલૅન્ડની વિશિષ્ટતા નથી પણ આખા યુરોપમાં અને પછીથી વસેલા અમેરિકામાં પણ પ્રચલિત છે. કથાગીતના બે પ્રકાર છે : પ્રચલિત કથાગીત અને સાહિત્યિક કથાગીત. પ્રચલિત કથાગીત કર્ણોપકર્ણ વહી આવેલું મૌખિક પરંપરાનું સ્વરૂપ છે. અઢારમી સદીના અંતભાગમાં એ સંગીત વગરનું સાહિત્યિક કથાગીત બને છે અને પછીની સદીમાં કોલરિજનું ‘એન્સિયન્ટ મેરિનર’ જેવું સાહિત્યિક કથાગીત મળે છે. પ.ના.