ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૌટુંબિક કરુણાન્તિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy)''' : કારુણ્યના અંગ...")

No edit summary

Line 4: Line 4:
'''કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy)''' : કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વ પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક. રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યૂજિન ઓનીલ, ઇબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે.

{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}

{{HeaderNav2
|previous = કોપીરાઈટ
|next = કૌતુકવાદ

Latest revision as of 15:43, 22 November 2021

કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy) : કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વ પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક. રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યૂજિન ઓનીલ, ઇબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે. પ.ના.