ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગતિ (Strophe)'''</span> : ગ્રીકનાટકમાં ગીતનો એક ભાગ ગાતાં ગાતા...")
 
No edit summary
 
Line 4: Line 4:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ગણવર્તી સંબંધો
|next = ગદ્ય
}}

Latest revision as of 15:51, 24 November 2021


ગતિ (Strophe) : ગ્રીકનાટકમાં ગીતનો એક ભાગ ગાતાં ગાતાં કોરસ રંગભૂમિની એક દિશાથી બીજી દિશામાં ગતિ કરે છે. આ પછી ગીતનો એના જેવો જ બીજો ભાગ ગાતાં ગાતાં કોરસ પ્રતિગતિ (antistrophe) કરે છે, વિરુદ્ધ દિશામાં પાછું ખસે છે. કોઈપણ પદ્યખંડમાં સમાન્તર પંક્તિઓ દ્વારા રચાતા વિભાજન માટે પણ આ સંજ્ઞા વપરાય છે. ચં.ટો.