ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરિત્રદોષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચરિત્રદોષ (Hamartia)'''</span> : અજ્ઞાનને લીધે અથવા કોઈક ક્ષણ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચરિત્રનાટક
|next = ચરિત્રલેખન
}}

Latest revision as of 14:01, 25 November 2021


ચરિત્રદોષ (Hamartia) : અજ્ઞાનને લીધે અથવા કોઈક ક્ષણિક દૌર્બલ્યને લીધે પાત્ર દ્વારા નિર્ણય લેવામાં કરાતી સૂચક ભૂલ. ઍરિસ્ટોટલ ‘પોએટિક્સ’માં કરુણાન્તિકાના નાયક (tragic hero)નાં લક્ષણોની ચર્ચામાં આ સંજ્ઞા પ્રયોજે છે. તે અનુસાર આ પ્રકારના નાટકનો નાયક ઉપર મુજબની કોઈ વ્યક્તિગત ભૂલને કારણે પોતાનું દુર્દૈવ નોતરે છે. પ.ના.