ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઝ/ઝેનેડુરીતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઝેનેડુરીતિ (Xanaduism)'''</span> : કાલ્પનિક કૃતિઓની આધારસામગ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ઝડઝમક
|next =
}}

Latest revision as of 09:59, 26 November 2021


ઝેનેડુરીતિ (Xanaduism) : કાલ્પનિક કૃતિઓની આધારસામગ્રીની શોધ સાથે સંકળાતું શૈક્ષણિક સંશોધનનું સ્વરૂપ. ૧૯૨૭ ઝેનેડુ અંગેની કૉલરિજની કવિતા પર કરેલા જોન લિવિંગ્સ્ટન લોઝના અભ્યાસથી આ ચીલો ચાલુ થયેલો છે. ચં.ટો.