ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દૂરદર્શન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દૂરદર્શન (Television)'''</span> : રેડિયો તરંગો દ્વારા એક સ્થળે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = દૂતી | |||
|next = દ્રશ્ય | |||
}} |
Latest revision as of 12:05, 26 November 2021
દૂરદર્શન (Television) : રેડિયો તરંગો દ્વારા એક સ્થળે કૅમેરામાં ઝડપાયેલા દૃશ્યને દૂરનાં સ્થળો સુધી પહોંચાડવાની પ્રક્રિયા દૂરદર્શનની વિભાવનાના પાયામાં રહેલી છે. વિશ્વના બધા જ દેશોમાં એક મહત્ત્વના સમૂહમાધ્યમ તરીકે દૂરદર્શનનો વિકાસ થયો. છે. મુદ્રણકલા અને ફિલ્મની શોધ બાદ દૂરદર્શન એ એવી મહત્ત્વની શોધ છે જેનો સાહિત્ય અને કલા ઉપર વિશેષ પ્રભાવ પડ્યો છે. દૂરદર્શન માટે લખાતાં નાટકો તથા ચલચિત્રો સાહિત્યના એક મહત્ત્વના સ્વરૂપ તરીકે વિકસી રહ્યાં છે.
પ.ના.