ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધ્વનિસંકર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ધ્વનિસંકર'''</span> : જ્યારે એક ધ્વનિમાં અન્ય ધ્વનિ નીર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ધ્વનિવિરોધ | |||
|next = ધ્વનિસંપ્રદાય | |||
}} |
Latest revision as of 12:30, 26 November 2021
ધ્વનિસંકર : જ્યારે એક ધ્વનિમાં અન્ય ધ્વનિ નીર અને ક્ષીરની જેમ ભળેલો હોય ત્યારે એ ધ્વનિસંકરનું ઉદાહરણ બને છે. ધ્વનિસંકર ત્રણ પ્રકારના છે; એકથી વધુ ધ્વનિઓ વચ્ચે સંશય રહે એવો સંશયાસ્પદસંકર; એક ધ્વનિ અન્ય ધ્વનિનો પોષક હોય એવો અનુગ્રાહ્યાનુગ્રાહકસંકર અને એક જ આધાર કે પદમાં ઘણા ધ્વનિઓ સમાવતો એકવ્યંજનાનુપ્રવેશસંકર.
જ્યારે એકથી વધુ ધ્વનિ તલ અને તાંદુલની જેમ પોતાની સ્વતંત્ર સત્તા રાખતાં દેખાઈ આવે ત્યારે એ ધ્વનિસંસૃષ્ટિનું ઉદાહરણ બને છે.
ચં.ટો.