ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નામાન્તરન્યાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નામાન્તરન્યાસ'''</span> (Antonomasia) : વિશેષનામને સામાન્યનામ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નાન્દી
|next = નાયક
}}

Latest revision as of 04:46, 28 November 2021


નામાન્તરન્યાસ (Antonomasia) : વિશેષનામને સામાન્યનામ તરીકે ઉપયોગમાં લેવામાં આવે એ નામાન્તરન્યાસ છે, જેમકે કોઈના જુલમી વ્યક્તિત્વને લક્ષમાં રાખી એને ‘હિટલર’ કહીએ કે ‘વિદ્યાપતિ અભિનવ જયદેવ છે’ એવું વિધાન કરીએ ત્યારે આ પ્રવિધિનો ઉપયોગ કરીએ છીએ. ચં.ટો.