ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાવ્યાકરણતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરાવ્યાકરણતા (Paragrammatism)'''</span> : વ્યાકરણના અસાધારણ (abnormal)..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરાવૃત્ત પદવિન્યાસ | |||
|next = પરાસાહિત્ય | |||
}} | |||
Latest revision as of 06:55, 28 November 2021
પરાવ્યાકરણતા (Paragrammatism) : વ્યાકરણના અસાધારણ (abnormal) ઉપયોગને લક્ષમાં રાખીને આ સંજ્ઞા વપરાય છે. આધુનિકતાવાદી સાહિત્યમાં અભિવ્યક્તિની તીવ્રતા અને સંદિગ્ધતાને માટે ઘણીવાર વાક્યવિન્યાસ સાથે કે શબ્દસિદ્ધિ અર્થે અપૂર્વ રીતે વ્યવહાર થતો હોય છે. આથી બહુવિધ અર્થની કે અર્થનાવિન્યની શક્યતા વિસ્તરે છે.