ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા (Product vs Process)'''</span> : અહીં કાવ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરિણામ | |||
|next = પરિપૂર્તિનું સાહિત્ય | |||
}} |
Latest revision as of 06:59, 28 November 2021
પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા (Product vs Process) : અહીં કાવ્યની દ્વિવિધ પ્રકૃતિનો અને સાંપ્રત કાવ્યશાસ્ત્રના બે વિરોધી સંપ્રદાયોનો નિર્દેશ છે. એક તરફ કાવ્ય પરિણામ છે, કલાવસ્તુ છે તો બીજી તરફ કાવ્ય એ કવિની સર્જનપ્રક્રિયાનો અને શોધનો આલેખ છે. કેટલાક વિવેચકો માને છે કે કાવ્યવાચન કાવ્યને અને સંઘટનપ્રક્રિયાને પુન : સર્જે છે. ટૂંકમાં, એક સંપ્રદાયને કાવ્યપરિણામમાં રસ છે, તો એનાથી વિરુદ્ધ અન્ય સંપ્રદાયને કાવ્યપ્રક્રિયામાં રસ છે.
ચં.ટો.