ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિસરનવલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરિસરનવલ (Campus Novel)'''</span> : શિક્ષણસંસ્થા કે યુનિવર્સિટી...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પરિષ્કરણ
|next = પરિસંખ્યા
}}

Latest revision as of 07:03, 28 November 2021


પરિસરનવલ (Campus Novel) : શિક્ષણસંસ્થા કે યુનિવર્સિટીના પરિસરજગતમાં વિકસતી હાસ્યપૂર્ણ કે વ્યંગપૂર્ણ નવલકથા. એમાં શિક્ષણજગતની ક્ષતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પ્રકારની ઘણી નવલકથાઓ કૉલેજ દિવસોની અતીતઝંખાને તીવ્ર કરતી હોય છે. ગુજરાતીમાં રઘુવીર ચૌધરીની ‘એકલવ્ય’(૧૯૬૭) કે જયંત ગાડીતની ‘આવૃત્ત’(૧૯૬૯) આ પ્રકારની નવલકથાઓ છે. ચં.ટો.