ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિમાન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિમાન(Model)'''</span> : વિજ્ઞાનમાં ઘનસામગ્રી પ્રતિમાન(H...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રતિભાસમીમાંસા | |||
|next = પ્રતિમાલા | |||
}} |
Latest revision as of 07:54, 28 November 2021
પ્રતિમાન(Model) : વિજ્ઞાનમાં ઘનસામગ્રી પ્રતિમાન(Hard-ware), સાદૃશ્ય પ્રતિમાન(Analogy) અને સિદ્ધાન્ત પ્રતિમાન (Theory). એમ ત્રણ પ્રકારનાં પ્રતિમાન મુખ્ય છે. પહેલા પ્રકારનાં પ્રતિમાન ધાતુ જેવી મૂર્ત સામગ્રીમાંથી બનેલાં હોય છે. વાસ્તવના પાસારૂપ બીજા પ્રકારનાં પ્રતિમાન એ અન્ય પ્રકારના વાસ્તવની રજૂઆત માટે પ્રયોજાય છે. ત્રીજા પ્રતિમાન એ પહેલા પ્રકારનાં પ્રતિમાન જેવાં જ છે. ફરક માત્ર એટલો જ છે કે એમાં મૂર્ત સામગ્રીનો ઉપયોગ થતો નથી. પ્રતિમાનવિનિયોગનો મહત્ત્વનો નિયમ એ છે કે ક્ષેત્રો વચ્ચે જો સમાકૃતિત્વ(Isomorphism) હોય તો જ બેમાંનું એક, બીજા માટે પ્રતિમાન બની શકે. સાહિત્યવિચારમાં ભાષાવિજ્ઞાન, સંકેતવિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેનાં પ્રતિમાનોનો વિનિયોગ જાણીતો છે. રશિયન વિદ્વાન યૂરિ લોતમન સાહિત્યની ભાષાને વિશ્વનું માહિતી પ્રભાવક(Information Bearing) પ્રતિમાન ગણે છે.
હ.ત્રિ.