ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહુવિક્રી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બહુવિક્રી (Bestseller)'''</span> : બહોળા પ્રમાણમાં વંચાતું પુસ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = બહુવાદ
|next = બહુસંસ્કૃતિપરક સાહિત્ય
}}

Latest revision as of 11:05, 28 November 2021



બહુવિક્રી (Bestseller) : બહોળા પ્રમાણમાં વંચાતું પુસ્તક કે બહોળા પ્રમાણમાં વંચાતા લેખક. સામાન્ય રીતે વીસ હજારથી દસ લાખ જેટલી પ્રતોનું વેચાણ ધરાવતા પુસ્તક કે તેના લેખકનો ઉલ્લેખ આ સંજ્ઞાથી થાય છે. બાઇબલ ઉપરાંત હોમર, દાન્તે, શેક્સપિયર આદિનાં પુસ્તકોનો આ અર્થમાં ઉલ્લેખ કરી શકાય. પ.ના.