ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂળભાષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૂળભાષા(Object Language)'''</span> : લક્ષ્યભાષા(Target Language) સાથે આ સંજ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મૂળપાઠ
|next = મૂળભૂત પ્રકારો
}}

Latest revision as of 08:32, 2 December 2021


મૂળભાષા(Object Language) : લક્ષ્યભાષા(Target Language) સાથે આ સંજ્ઞા સંકળાયેલી છે. અનુવાદ જેનો કરવાનો છે તે મૂળભાષા છે, જ્યારે અનુવાદ જે ભાષામાં કરવાનો છે તે લક્ષ્યભાષા છે. ચં.ટો.