ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યમકપદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યમકપદ(Echo'''</span> verse) : કોઈ પંક્તિનો અંતિમ ભાગ પછીની પંક્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = યમક
|next = યમાતારાજભાનસલગા
}}

Latest revision as of 08:38, 2 December 2021


યમકપદ(Echo verse) : કોઈ પંક્તિનો અંતિમ ભાગ પછીની પંક્તિમાં પડઘાની જેમ પ્રત્યુત્તર રૂપે કે ટિપ્પણ રૂપે શ્લેષમાં પુનરાવૃત્ત કરાય તે યમકપદ. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની પંક્તિઓ : ‘આ ડોલતાં ફૂલોમહીં શું છૂપવે ઉપવન? પવન./ ને રેલતું આ રંગ કોણ? પતંગિયાં? એ તો પિયા. / આ આંધિ છે? આ ચિત્તમાં શું વિસ્તરે રણ? સાંભરણ. ચં.ટો.