ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાભાંશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લાભાંશ(Bonus)'''</span> : ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જની ઉપ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = લાટીયા
|next = લાદભારતીય વિદ્યામંદિર
}}

Latest revision as of 12:37, 2 December 2021


લાભાંશ(Bonus) : ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જની ઉપશિષ્ટ ભાષામાંથી આવેલી આ સંજ્ઞાનો વિલ્યમ સ્ટેફર્ડે સાહિત્યક્ષેત્રે ઉપયોગ કર્યો છે. કાવ્યરચના સમયે ક્યારેક ભાગ્યવશાત્ જે આનંદદાયક ભાષાના અકસ્માતો સર્જાય છે એનો અહીં નિર્દેશ છે. ચં.ટો.