ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિજ્ઞાનપરસ્તીવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિજ્ઞાનપરસ્તીવાદ(Scientificism)'''</span> : કેટલાક આધુનિકો બાળક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિજ્ઞાનકથા | |||
|next = વિજ્ઞાનવાદ | |||
}} |
Latest revision as of 10:13, 3 December 2021
વિજ્ઞાનપરસ્તીવાદ(Scientificism) : કેટલાક આધુનિકો બાળકોની કે આદિમજાતિઓની નજરે વિજ્ઞાનને જુએ છે, અને આધુનિક જીવન, શહેર અને યંત્રોને બેહદ ચાહે છે. માસિમો બોન્તેમ્પેલી આ સૌન્દર્યવાદને ‘સંમોહન વાસ્તવવાદ’(magic realism) તરીકે ઓળખાવે છે. આધુનિકો યંત્રને માત્ર શક્તિનો સ્રોત નહિ પણ જીવનનો પણ સ્રોત ગણે છે. રેનાતો પોગિઓલિની આ સંજ્ઞા વિજ્ઞાનપરસ્તીને સૂચવે છે.
ચં.ટો.