ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંગચિત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યંગચિત્ર'''</span> (Cartoon) : મૂળ ઇટેલિયન શબ્દ carta(કાગળ)ને આ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યંગકલા
|next = વ્યંગ્યાર્થ
}}

Latest revision as of 12:24, 3 December 2021


વ્યંગચિત્ર (Cartoon) : મૂળ ઇટેલિયન શબ્દ carta(કાગળ)ને આધારે આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં સામયિકો, વર્તમાનપત્રો કે પુસ્તકોમાં રજૂ થતાં વ્યંગચિત્રોનું સૂચન કરે છે. આ પ્રકારનાં ચિત્રોમાં વ્યક્તિ, વ્યક્તિઓ કે પ્રસંગ-દૃશ્યનું વિકૃત છતાં મૂળ વ્યક્તિ કે સંદર્ભને પામી શકાય તે રીતે નિરૂપણ કરવામાં આવે છે. પ.ના.