ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાસશૈલી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાસશૈલી(Periphrasis, Circumlocution)'''</span> : કવિ અભીષ્ટાર્થ કે વિવક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યાયોગ | |||
|next = વ્યુત્ક્રમ | |||
}} |
Latest revision as of 12:26, 3 December 2021
વ્યાસશૈલી(Periphrasis, Circumlocution) : કવિ અભીષ્ટાર્થ કે વિવક્ષિતાર્થ સીધી રીતે રજૂ ન કરતાં ફેરવી ફેરવીને રજૂ કરે એ વ્યાસશૈલીનું ઉદાહરણ છે. જેમકે પિનાકિન ઠાકોરના ‘રસાયણ’ કાવ્યનો પ્રારંભ જુઓ : “શો આ પ્રચંડ જલનો જબરો જુવાળ!/કંઠાર ફોડી સહુ સાંકડી પાળ જાળ/ વેગે જતો ધસમસ્યો શું ફલંગ ફાળ/ઘુર્રાટતો ઝૂલવી કેસરી મત્ત યાળ.”
ચં.ટો.