ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમભાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમભાવ(Sympathy)'''</span> : કૃતિમાં નિરૂપાયેલા ભાવ, વિચાર કે પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સમબંધ | |||
|next= સમયનવલ | |||
}} |
Latest revision as of 07:53, 8 December 2021
સમભાવ(Sympathy) : કૃતિમાં નિરૂપાયેલા ભાવ, વિચાર કે પાત્ર સાથે ભાવાત્મક એકરૂપતાનો ભાવકને થતો અનુભવ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ રીતે કૃતિમાં પ્રગટ થતા ભાવ, વિચાર કે પાત્રમાં પોતાની જાતનું પ્રેક્ષપણ કરવાના ભાવકના વલણને અન્તઃક્ષેપ (Empathy) તરીકે ઓળખવામાં આવે છે. વિવેચનમાં આ બન્ને સંજ્ઞાની એકસાથે ચર્ચા કરવામાં આવે છે.
ચં.ટો.