ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમુચિતતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમુચિતતા(Decorum)'''</span> : પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સમીપે
|next= સમુચ્ચય
}}

Latest revision as of 08:34, 8 December 2021


સમુચિતતા(Decorum) : પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં આ સંજ્ઞાને સૌન્દર્ય સાથે સાંકળવામાં આવે છે. ગિરાલ્ડિ સિન્થિઓ લખે છે : ‘સમુચિતતા બીજુ કશું નથી પરંતુ રમણીયતા અને વસ્તુની સપ્રમાણતા છે. એને માત્ર કાર્યના સંદર્ભમાં નહિ પરંતુ મનુષ્યો વચ્ચેની ઉક્તિપ્રયુક્તિ સંદર્ભે પણ મૂલવવી જોઈએ. વળી માત્ર સમગ્ર કૃતિની અખિલાઈના સંદર્ભમાં જ નહિ પરંતુ પ્રત્યેક અંગના સંદર્ભમાં એનો વિચાર થવો ઘટે’. પ.ના.