ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંક્રમિત વિશેષણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંક્રમિત''' </span>વિશેષણ(Hypallage) : આ અલંકાર ‘સંક્રમિત વિશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સંકેત વ્યામર્શ હેઠળ | |||
|next= સંક્ષિપ્તીકરણ | |||
}} |
Latest revision as of 09:43, 8 December 2021
સંક્રમિત વિશેષણ(Hypallage) : આ અલંકાર ‘સંક્રમિત વિશેષણ’ (Transferred epithet) તરીકે ઓળખાય છે. એમાં વિશેષણ એના ઉચિત વિશેષ્યથી ખસીને જેને લાગુ ન પડી શકે એવા વિશેષ્ય સાથે જોડાય છે. જેમકે ‘અજંપાભરી રાત’, ‘પ્રસન્ન સવાર’.
ચં.ટો.