ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતજીવન-સાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંતજીવન-સાહિત્ય(Hagiography, Hagiology)'''</span> : જીવનકથાના સાહિત્ય...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંજ્ઞા
|next = સંતસાહિત્ય
}}

Latest revision as of 15:43, 8 December 2021


સંતજીવન-સાહિત્ય(Hagiography, Hagiology) : જીવનકથાના સાહિત્યપ્રકારની આ શાખા છે; એમાં સંતોના જીવનનો વિશિષ્ટ અભ્યાસ તેમજ તેમના જીવનમાહાત્મ્યનું આદરપૂર્વક આલેખન કરેલું હોય છે. પશ્ચિમમાં મધ્યકાળ અને પુનરુત્થાનકાળ દરમ્યાન આ શાખાનો બહોળો ફેલાવો હતો. જીવનકથાનાયકને આદરપૂર્વક સંતોની જેમ ચીતરતી આધુનિક જીવનકથા માટે આ સંજ્ઞાનો અર્થવિસ્તાર કરવામાં આવ્યો છે. ચં.ટો.