ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેહ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંદેહ'''</span> : સંદેહમાં ઉપમેય ઉપમાન છે એવો સંદેહ વ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંદેશકાવ્ય | |||
|next = સંધાનનવલ | |||
}} |
Latest revision as of 15:47, 8 December 2021
સંદેહ : સંદેહમાં ઉપમેય ઉપમાન છે એવો સંદેહ વ્યક્ત કરવામાં આવે છે. સંદેહ પ્રગટ કર્યા પછી ઉપમેય અને ઉપમાન વચ્ચેનો ભેદ વ્યક્ત કરવામાં આવે તો સંદેહનો પહેલો પ્રકાર અને આ ભેદ જો વ્યક્ત કરવામાં ન આવે તો બીજો પ્રકાર થાય. જેમકે ‘શું આ ચંદ્ર છે? તો તેનું કલંક ક્યાં ગયું?’ અહીં મુખ શું ચંદ્ર છે એવી શંકા કર્યા પછી બન્ને વચ્ચેનો ભેદ (ચંદ્રમાં કલંક હોય અને મુખમાં ન હોય) વ્યક્ત કરવામાં આવ્યો છે, માટે સંદેહનો આ પહેલો પ્રકાર છે.
જ.દ.