ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવેઠિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહિત્યવેઠિયો(Hack Writer)'''</span> : ખૂબ પરિશ્રમિત ઘોડા માટે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્યવાદ
|next= સાહિત્ય સંદર્ભે વૈશ્વિકતા
}}

Latest revision as of 08:45, 9 December 2021


સાહિત્યવેઠિયો(Hack Writer) : ખૂબ પરિશ્રમિત ઘોડા માટેની આ સંજ્ઞા પછીથી શુષ્ક કાર્ય અંગે જોતરેલા અને સાહિત્યનું વૈતરું કરતા લેખક માટે વપરાય છે. પ.ના.