ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવેઠિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યવેઠિયો(Hack Writer) : ખૂબ પરિશ્રમિત ઘોડા માટેની આ સંજ્ઞા પછીથી શુષ્ક કાર્ય અંગે જોતરેલા અને સાહિત્યનું વૈતરું કરતા લેખક માટે વપરાય છે. પ.ના.