ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુખસિદ્ધાન્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સુખસિદ્ધાન્ત(Pleasure Principle)'''</span> : મનુષ્યમાં નૈસર્ગિક આવ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સીમાસંધિ
|next= સુખાન્તિકા
}}

Latest revision as of 08:52, 9 December 2021


સુખસિદ્ધાન્ત(Pleasure Principle) : મનુષ્યમાં નૈસર્ગિક આવેગો કે ઇચ્છાઓની બધાં જ કારણોને વેગળાં રાખીને સુખ શોધવાની એક જન્મજાત સહજ ગતિ હોય છે. ફ્રોય્ડના મત અનુસાર આરંભથી વ્યક્તિ પર શાસન કરતો આ સિદ્ધાન્ત એના અચેતનમાં રહી વ્યક્તિને દોરતો રહે છે. ફ્રોય્ડે સુખ-સિદ્ધાન્ત સાથે વાસ્તવસિદ્ધાન્ત (Realitl principle) આપ્યો છે. સુખસિદ્ધાન્ત દ્વારા સંતુષ્ટિ મેળવવા પર ભૌતિક અને સામાજિક સંદર્ભ જે પરિસ્થિતિ લાદે છે એને આ સિદ્ધાન્ત સૂચવે છે. સાહિત્યક્ષેત્રે આ બંને સંજ્ઞાઓ સાહિત્યના આનંદ અને વાસ્તવના સંપ્રત્યયમાં માર્ગદર્શક બની છે. ચં.ટો.