ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુસંગતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સુસંગતા(Consistency)'''</span> : સાહિત્યકૃતિમાં દર્શાવાતી ક્ર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સુરતીબોલી
|next= સૂક્તિ
}}

Latest revision as of 08:54, 9 December 2021


સુસંગતા(Consistency) : સાહિત્યકૃતિમાં દર્શાવાતી ક્રિયા (Action) અને સમગ્રપણે કૃતિમાંથી પ્રગટતો સૂર(Tone) વચ્ચે જોવા મળતી સુસંગતતા; સાહિત્યકૃતિમાં દર્શાવાતો પાત્રનો ક્રમશ : તર્કબદ્ધ વિકાસ. પ.ના.