ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સૂક્તિ(Epigram)'''</span> : મૂળમાં સ્મારક કે મૂર્તિ પરનો શિલા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સુસંગતા
|next= સૂક્ષ્મ
}}

Latest revision as of 08:54, 9 December 2021


સૂક્તિ(Epigram) : મૂળમાં સ્મારક કે મૂર્તિ પરનો શિલાલેખ. પણ પછી શૃંગાર, કરુણ, ચિંતન, સ્તુતિ કે વક્રતાથી સભર કોઈપણ લઘુકાવ્યના સાહિત્યપ્રકાર માટે આ સંજ્ઞા સ્થિર થઈ. સંસ્કૃત સાહિત્યમાં પણ માર્મિક વચનસૂત્રયુક્ત પદ્યો સુભાષિત તરીકે જાણીતાં છે. ચં.ટો.