ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્તુતિગીત/ઉદ્ગીત(Anthem)'''</span> : મૂળ તો ધર્મગ્રન્થોના શ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સ્તુતિગાન
|next= સ્તોત્ર
}}

Latest revision as of 11:31, 9 December 2021


સ્તુતિગીત/ઉદ્ગીત(Anthem) : મૂળ તો ધર્મગ્રન્થોના શબ્દો પર આધારિત ધાર્મિક સમૂહગાન. પછી સ્તુતિ કે ભક્તિના ગાનના રૂપમાં અર્થ સ્થિર થાય છે. સમૂહગાન કદાચ આ પ્રકારનું વિશિષ્ટ લક્ષણ છે. આ પ્રકારનું ગીત કૉલેજનું પણ હોઈ શકે. જેમકે રાષ્ટ્ર તરફની ભક્તિ કે સ્તુતિ સાથે ગવાતું રવીન્દ્રનાથ ટાગોરનું રાષ્ટ્રગીત. ચં.ટો.