ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રહસ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રહસ્ય(Suspense)'''</span> : નિરૂપણાત્મક(Narrative) ગદ્ય કે પદ્યમાં સ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Rigt|પ.ના.}}
{{Rigt|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= રસાભાસ
|next= રહસ્યકથા
}}

Latest revision as of 12:17, 10 December 2021


રહસ્ય(Suspense) : નિરૂપણાત્મક(Narrative) ગદ્ય કે પદ્યમાં સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ. જેમકે ભગવતીકુમાર શર્માની નવલકથા ‘ઊર્ધ્વમૂલ’માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે. Template:Rigt