આત્માની માતૃભાષા/47: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘વૃષભાવતાર’ વિશે|રતિલાલ બોરીસાગર}} <poem> પૃથ્વી આ જ્યારે વસ...")
 
No edit summary
Line 8: Line 8:
પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં
પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં
:::: ના જાણે રીત કે ભાત.
:::: ના જાણે રીત કે ભાત.
::: કેટલું ખાવું, ક્યારે ન્હાવું,
::: કેટલું ખાવું, ક્યારે ન્હાવું,
::: કોને એ બધું પૂછવા જાવું?
::: કોને એ બધું પૂછવા જાવું?
::: એક શાણો કહે, ‘શીદ મૂંઝાવું?
::: એક શાણો કહે, ‘શીદ મૂંઝાવું?
:::: જાચીએ જગનો તાત.’
:::: જાચીએ જગનો તાત.’
કૈલાસ પર્વતે શિવ ને ગૌરી
કૈલાસ પર્વતે શિવ ને ગૌરી
:::: બેઠાં ગોઠડી કરે,
:::: બેઠાં ગોઠડી કરે,
ગૌરવ નિજ વાગોળતો દ્વારે
ગૌરવ નિજ વાગોળતો દ્વારે
:::: નંદી પ્હેરો ભરે.
:::: નંદી પ્હેરો ભરે.
::: હાલકહૂલક માનવટોળું
::: હાલકહૂલક માનવટોળું
::: આવી તહીં ઊભરાયું બ્હોળું.
::: આવી તહીં ઊભરાયું બ્હોળું.
::: ‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
::: ‘જય ભોળા! જય!’ — નાદથી ડ્હોળું
:::: આભ જાણે થરથરે.
:::: આભ જાણે થરથરે.
કંપાવી કાંધ ને પૂછ ઉછાળી
કંપાવી કાંધ ને પૂછ ઉછાળી
:::: નંદી સૌને પૂછે:
:::: નંદી સૌને પૂછે:
‘આટલો શોર તે શાને મચાવો?
‘આટલો શોર તે શાને મચાવો?
:::: એવું કારણ શું છે?’
:::: એવું કારણ શું છે?’
Line 28: Line 33:
::: પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
::: પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
:::: આંસુ બીજું કોણ લૂછે?'
:::: આંસુ બીજું કોણ લૂછે?'
‘શિવજીનો તો ગૌરી સાથે
‘શિવજીનો તો ગૌરી સાથે
:::: ચાલે છે સંલાપ;
:::: ચાલે છે સંલાપ;
Line 36: Line 42:
::: વચ્ચે નંદીની સુણીને અરજી,
::: વચ્ચે નંદીની સુણીને અરજી,
:::: દેવે દીધ જબાપ:
:::: દેવે દીધ જબાપ:
::::: ‘ત્રણ વાર ન્હાય,
::::: ‘ત્રણ વાર ન્હાય,
::::: એક વાર ખાય.'
::::: એક વાર ખાય.'
Line 44: Line 51:
::::: ત્રણ વાર ન્હાય,
::::: ત્રણ વાર ન્હાય,
::::: એક વાર ખાય.
::::: એક વાર ખાય.
::::: ત્રણ વાર ન્હાય,
::::: ત્રણ વાર ન્હાય,
::::: એક વાર ખાય.
::::: એક વાર ખાય.
::::: એક વાર ન્હાય,
::::: એક વાર ન્હાય,
::::: ત્રણ વાર ખાય.
::::: ત્રણ વાર ખાય.
Line 52: Line 61:
::::: એક વાર ન્હાય,
::::: એક વાર ન્હાય,
::::: ત્રણ વાર ખાય.
::::: ત્રણ વાર ખાય.
::::: એક વાર ન્હાય,
::::: એક વાર ન્હાય,
::::: ત્રણ વાર ખાય,
::::: ત્રણ વાર ખાય,
18,450

edits