આત્માની માતૃભાષા/6: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ|}} <poem> કીકી કરું...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ|}}
{{Heading|વિશ્વ-ચેતના સાથે સાયુજ્ય સાધતી કાવ્ય-આકૃતિ|રાધેશ્યામ શર્મા}}
<poem>
<poem>
કીકી કરું બે નભતારલીની
કીકી કરું બે નભતારલીની
Line 22: Line 22:
</poem>
</poem>
{{Right|વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૨}}
{{Right|વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૨}}
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિશ્રી ઉમાશંકર જોશીએ વીસાપુર જેલમાં, તા. ૩૦-૬-૧૯૩૨ની સાલમાં પ્રસ્તુત ‘વિશ્વમાનવી’ કૃતિ રચી તે પૂર્વે અમદાવાદ ખાતે, ગૂજરાત વિદ્યાપીઠમાં, ડિસેમ્બર ૧૯૩૧માં ‘વિશ્વતોમુખી’ લખી હતી. (ઉમાશંકરની ચેતનામાં ‘વિશ્વ'નો મહિમા વ્યક્તિથી કંઈક ચઢિયાતો રહ્યો છે. કાવ્યમથાળાં એનાં પ્રમાણ છે: ‘વિશ્વશાંતિ', ‘વિશ્વતોમુખી', ‘વિશ્વમાનવી’…)

Line 57: Line 57:
ભૂતલેર સ્વર્ગખણ્ડગુલિ.
ભૂતલેર સ્વર્ગખણ્ડગુલિ.
અનુવાદ : તમારા સ્વર્ગમાં ભલે અમૃત વહેતું  
અનુવાદ : તમારા સ્વર્ગમાં ભલે અમૃત વહેતું  
મર્ત્યલોકમાં અનંત સુખદુ:ખથી મિશ્રિત
::: મર્ત્યલોકમાં અનંત સુખદુ:ખથી મિશ્રિત
પ્રેમધારા અશ્રુજલથી
::: પ્રેમધારા અશ્રુજલથી
ભૂતલના સ્વર્ગખંડોને ચિરશ્યામ કરતી રહો
::: ભૂતલના સ્વર્ગખંડોને ચિરશ્યામ કરતી રહો
(‘એકોત્તરશતી', અનુ. નગીનદાસ પારેખ, પૃ.૧૧૯)
(‘એકોત્તરશતી', અનુ. નગીનદાસ પારેખ, પૃ.૧૧૯)
ઉમાશંકરની ભાવના — ‘સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું’ — સાથે ભાવક માટે ટાગોરની અશ્રુજલસિક્ત ‘પ્રેમધારા'નો પણ મહિમા છે. સર્જક કવિ ઉમાશંકરને પ્રિય રૉબર્ટ ફ્રૉસ્ટે પણ વ્યક્તિત્વથી ઉપર ઊઠીને સંવર્તવાની વાત ક્યાં નથી કરી?

Line 65: Line 65:
{{Right|(આવી ભાવનાશીલતા ‘વસુધૈવ કુટુંબકમ્’ નિકટની ગણાય.)}}
{{Right|(આવી ભાવનાશીલતા ‘વસુધૈવ કુટુંબકમ્’ નિકટની ગણાય.)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 5
|next = 7
}}
18,450

edits