રા’ ગંગાજળિયો/૧૮. ગુજરાતના દરવેશો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. ગુજરાતના દરવેશો|}} {{Poem2Open}} “અફસોસની બાત છે આ બધી, સોરઠરાજ!...")
 
No edit summary
 
Line 26: Line 26:
એ મુલાકાત પૂરી થયે રા’ પાછા ઉપરકોટ આવ્યા ત્યારે એની સામે એક ચક્ર ફરતું દેખાયું, ગિરનારનાં શૃંગો પડતાં સંભળાયાં ને એનો જીવ ઝોલે ચડ્યો : “મુસ્લિમ સુલતાનો માંહોમાંહ મરી ખૂટશે એ આશા જૂઠી પડી છે. રાજપૂતો, બ્રાહ્મણો ને શૂદ્રો એકત્ર બનશે એ વાત પણ વ્યર્થ નીવડી છે. હિંદુવટ અંદરથી જ સડી જઈને ખોખરી બની છે. કોઈ ત્રાહિતને શો દોષ દેવો? પણ-પણ-પણ હું શા માટે ગાડા નીચેનું કૂતરું બની રહ્યો છું! જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે…”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૭. ફરી પરણ્યા
|next = ૧૯. મહમદ બીઘરો
}}
18,450

edits