એકતારો/લોકેશ્વરનો સેતબંધુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|લોકેશ્વરનો સેતબંધુ|}} <poem> આ પારે ગામડું ને એ પારે શે'ર વચ્ચે...")
 
No edit summary
 
Line 15: Line 15:
કળજુગમાં દેશ–નામ રે'શું રટતા. ૨.
કળજુગમાં દેશ–નામ રે'શું રટતા. ૨.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = હિન્દીજન
|next = વર્ષા
}}

Latest revision as of 12:21, 22 January 2022


લોકેશ્વરનો સેતબંધુ


આ પારે ગામડું ને એ પારે શે'ર
વચ્ચે જુદાઈનાં પાણી વ્હેતાં
દોઢ દોઢ સૈકાનાં જૂનેરાં વેર
એ રે પાણીની પોલ માંહે રે'તાં. ૧.

આજે એ નીર પરે સેતુ બંધાય
આજે તો પાણીમાં પત્થર તરતા.
સતજુગમાં રામનામ કેરી દુવાઈ
કળજુગમાં દેશ–નામ રે'શું રટતા. ૨.