પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯| }} {{Poem2Open}} તારીખ ૨૭, ૨૮-૧૦-૧૯૫૫ પરિષદ – સંમેલનના સભ્યો, સન્ન...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૯| }}
{{Heading|૧૯ કનૈયાલાલ માણેકલાલ મુનશી| }}

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>૧૯મું અધિવેશન : નડિયાદ</center>
તારીખ ૨૭, ૨૮-૧૦-૧૯૫૫
તારીખ ૨૭, ૨૮-૧૦-૧૯૫૫
પરિષદ – સંમેલનના સભ્યો, સન્નારીઓ ને સદ્‌ગૃહસ્થો,

Line 13: Line 14:
હવે એ જરૂરનું છે કે આપણાં નવાં સ્થપાયેલાં વિશ્વવિદ્યાલયો એનો ભાર ઉપાડવામાં સામેલ થાય. આ કામ સફળ કરી આપવાની ઇચ્છા, આ પદ મેં સ્વીકાર્યું છે તેનાં અનેક કારણોમાંનું એક છે.  

૩૧ વર્ષે આજે આખો યુગ બદલાઈ ગયો છે. એના ઉદ્દેશો બદલાઈ ગયા છે. એ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ નીતિ અને પ્રવૃત્તિઓની રૂપરેખા દોરવાનું કર્તવ્ય આજે પરિષદની સામે ઊભું છે.

(૨)
<center>(૨)</center>
આ જમાનામાં આપણી આંખ આગળ રાજકારણ, સુરક્ષિતતા અને સમાજકલ્યાણ સદાય રમ્યા કરે છે. તેથી સાહિત્ય પરિષદનું સાર્થક્ય ઘણાને ન સમજાય એમ પણ બને.

પરિષદનું પ્રથમ ધ્યેય ગુજરાતી સાહિત્ય અને સંસ્કારની અભિવૃદ્ધિ અને વિસ્તારને પોષવાનું છે. એનું અંતિમ ધ્યેય સંસ્કૃતિના વિકાસને વેગ આપવાનું છે.

Line 23: Line 24:
ગુજરાતી બોલનારાઓ ઉપર સેંકડો રાજવીઓ અમલ ચલાવતા. તેમની એકતા માત્ર આપણાં ભાષા અને સાહિત્ય પર નિર્ભર હતી. ગોવર્ધનરામ સર્વમાન્ય સાહિત્યગુરુનું સ્થાન પામી સાહિત્યરસિકોને એકસૂત્રતા આપી રહ્યા હતા. છતાં જોડણી એકધારી નહોતી અને શૈલીમાં સચોટ કથનપ્રભાવ આવ્યો નહોતો.

ડાહ્યાભાઈ ધોળાશાજીએ નાટ્યકલા ને નવાં ગાયનગરબીથી સામાન્ય હૃદયો હલમલાવ્યાં. પહેલા વાર નટ ‘સુંદરી’એ સારા ઘરની સ્ત્રીના હાવભાવ અને વેશભૂષા પર ઊંડી અસર કરી. શૃંગારમય પ્રેમ લોકોની જીભે ચડ્યો ને હૃદયમાં ઊતરવા લાગ્યો. ‘કલાપી’નાં ઊર્મિભર ‘કેકારવે’, કાન્તનાં સૂક્ષ્મતમ ભાવ દર્શાવતાં અપૂર્વ કાવ્યોએ અને કવિ ન્હાનાલાલનાં શબ્દસૌંદર્ય શોભતાં ઊર્મિગીતોએ સંસ્કારી હૃદયો ગુંજતાં કર્યાં.

(૩)
<center>(૩)</center>
‘ગુજરાત જોવા જોગ છે’ ને ‘વસંત કે આ ગુર્જરીની રસિકતા વરી’ એમ રંગભૂમિ પર ગવાયા લાગ્યું. ન્હાનાલાલે ગુજરાતને ‘કૃષ્ણચંદ્રની કૌમુદી’ સાથે સરખાવ્યો. ખબરદારે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ઉચ્ચારી મહાગુજરાતને શબ્દદેહ આપ્યો. ગુજરાતને એના ભૂતકાળનું ભાન થવા લાગ્યું. ‘ગુણવંતી ગુજરાત એક પ્રેરણાગાન બન્યું.’

આ વહેણમાં હું પણ તણાયો. ૧૯૦૫માં મેં ‘The Graves of the Vanishes Empires’ માં ગુજરાતની મહત્તા પર આંસુ સાર્યાં. ૧૯૧૪માં ગુજરાતની અસ્મિતા મારા હૈયે વસી ત્યારથી ચૌલુક્ય યુગના સાહિત્યમાં સર્જન કરવાનો મેં આરંભ કર્યો.

Line 33: Line 34:
સત્યાગ્રહનાં આંદોલનોથી ગુજરાતને પોતાની સામુદાયિક શક્તિમાં આત્મશ્રદ્ધા પ્રગટી. ગાંધીજીનાં વ્યક્તિત્વ અને આચરણ પર આપણો પૂજ્યભાવ કેન્દ્રિત થયો, સંઘશક્તિને કાર્યન્વિત કરવાની ટેવ આપણને પડી અને તેની અસર સાહિત્ય અને સંસ્કાર બંને પર પડી.  

૧૯૨૭માં રેલસંકટ વખતે, વલ્લભાઈ પટેલ – તે વખતે સરદારને નામે દેશભરમાં વિખ્યાત નહોતા થયા – તેના નેતૃત્વમાં ગુજરાતે સંઘશક્તિ દાખવી બધાને ચકિત કર્યા. ૧૯૨૮માં તેમણે પ્રચંડ વ્યવસ્થાશક્તિથી બારડોલી સત્યાગ્રહ વડે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવ્યા ને ગુજરાત તેમ જ ભારતને પરાક્રમો કરવાની આત્મશ્રદ્ધા આવી. સરદારે ગુજરાતી અનુયાયીગણનું નિયંત્રણ કર્યું અને કર્તવ્યક્ષેત્રમાં ગુજરાતનાં કાર્યકરસંઘને એક અને અવિભાજય બનાવ્યો.

(૪)
<center>(૪)</center>
૧૯૩૮ના સંક્રમણકાળમાં કરાંચી સાહિત્ય પરિષદે ‘ગુજરાતીતા’ને પ્રગલ્ભ થવાની ઘોષણા કરી. પહેલેથી ગુજરાતની અસ્મિતાએ ભારતીયતાને પોતાનું પ્રથમ અંગ માન્યું છે. સંસદ અને પરિષદે તેને મૂર્તિ સ્વરૂપ આપવા તે જ વર્ષે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી.

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ આવ્યું. ગુજરાતીઓ સમૃદ્ધ થયા. એમની ઉદારતાને વેગ મળ્યો. સત્યાગ્રહથી સ્ત્રીઓમાં સ્વાતંત્ર્ય અને કાર્યકરોમાં સેવાભાવ આવ્યાં હતાં એટલે પરિણામે સામાજિક પ્રવૃત્તિઓ સબળ થઈ.

Line 39: Line 40:
વડોદરામાં વિજ્ઞાનમંદિરે તો અનુસ્નાતક વિદ્યાભ્યાસમાં પહેલ કરી જ હતી. ૧૯૩૯માં આણંદમાં કૃષિગોવિદ્યાભવન અને અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાનો સંશોધનવિભાગ સ્થાપાયાં અને ઉચ્ચતમ શિક્ષણથી વિકાસ શરૂ થયો.

જેમ સ્વતંત્રતા પાસે આવતી ગઈ તેમ વિદ્યાવૃદ્ધિમાં આપણો ઉત્સાહ વધ્યો. ૧૯૪૭માં વડોદરા પરિષદે ગુજરાત વિશ્વવિદ્યાલય સ્થાપાયો એવો નિર્ણય કર્યો ને તેની યોજના કરવા મુંબઈ સરકારે માવલણકર સમિતિ નીમી. પ્રતાપસિંહરાવ ગાયકવાડે વડોદરા વિશ્વવિદ્યાલય સ્થાપના મુનશી-સમિતિ નીમી. વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઈ વિદ્યાલય શરૂ કર્યું ૧૯૪૯ની ૩૦મી એપ્રિલે વડોદરા વિશ્વવિદ્યાલયનો અને ૨૭મી નવેમ્બરે ગુજરાત વિશ્વવિદ્યાલયનો આરંભ થયો. ૧૯૫૫માં સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠ સ્થપાઈ રહી છે.

(૫)
<center>(૫)</center>
૧૯૪૭માં સ્વાધીનતાનાં વહાણાં વાયાં. સરદાર ભારતના એકીકરણના વિશ્વકર્મા બન્યા. ૧૯૪૮માં સૌરાષ્ટ્રનું એકીકરણ થયું. ૧૯૪૮માં કચ્છ, જૂનાગઢ, માંગરોળ અને માણાવદર અને ૧૯૫૦માં વડોદરા, ગુજરાતનાં બીજાં દેશી રાજ્યો અને આબુ મુંબઈ દેશમાં વિલીન થયાં.

સંવત ૨૦૦૪ની કાર્તિક સુદ પ્રતિપદાએ, ૧૨ મી નવેમ્બર ૧૯૪૭ને દિને ગુજરાતને ભારતના ઇતિહાસમાં અનેરો પ્રસંગ બન્યો. જૂનાગઢ પડ્યું; સરદારશ્રી પ્રભાસ ગયા અને સમુદ્રમાં જઈ હાથમાં પાણી લઈ કહ્યુંઃ ‘મારી બધી મહત્ત્વાકાંક્ષાઓ આજે પૂર્ણ થઈ.’ સાંજની સભામાં તેમણે સંકલ્પ પ્રકટ કર્યો : ‘આ નવા વર્ષના શુભ દિને સોમનાથનું મંદિર ફરી બંધાય એવો નિર્ણય કર્યો છે.’

Line 47: Line 48:
સ્ત્રીઓ ઘણે અંશે સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત કરવામાં આગળ વધી છે. ગીત, નૃત્ય ને નાટકોથી તેઓ સંસ્કાર અને જીવનમાં પ્રફુલ્લતા આણી રહી છે. છતાં તેમણે નથી ઘર સંભાળવું છોડવું કે નથી આર્યાનુરૂપ મર્યાદા છોડી.

ગુજરાતી જીવનમાં નીતિ અને ઈશ્વરશ્રદ્ધા કાયમ રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ, નરસિંહ મહેતો, સ્વામિનારાયણ, દયાનંદ અને મહાત્મા ગાંધીના આદેશ આપણાં હૈયાં પ્રેરે છે. જગતે પોતાની ચૂડમાં આજે પકડી બેઠેલા જડવાદનું ઝેર ઉતારવાનું આધ્યાત્મિક સામર્થ્ય ગુજરાતમાં હતું તેવું છે.

(૬)
<center>(૬)</center>
૧૯૧૫થી મારી એક ઝંખના હતી કે ગુજરાતી બોલતી સમસ્ત પ્રજા એક શાસન-વર્તુળમાં આવે અને ગુજરાત ‘એક અને અવિભાજ્ય’ બની રહે.

કરાંચી, રાજકોટ અને જૂનાગઢની પરિષદોમાં પણ એ જ ઝંખના વ્યક્ત થઈ હતી. મહાગુજરાત સંમેલને પણ ઠરાવ કર્યો હતો કે ગુજરાતનો એટલે ગુજરાતી જ્યાં બોલાય છે તે સમસ્ત પ્રદેશનો – મુંબઈ પ્રાંતમાં સમાવેશ કરી દેવો.

Line 55: Line 56:
ભારતનો સૂર્ય મધ્યાહ્‌ને ચડી રહ્યો છે ત્યારે એક કરોડ સિત્તેર લાખ ગુજરાતીઓ બધું  ખોઈ બેસીશું એવો ભય અસ્થાને છે.

સિદ્ધિ આત્મબળને વરે છે, સંખ્યાબળને નહીં. જેનામાં અદમ્ય ઉત્સાહ, અડગ સંઘશક્તિ અને સર્વસમર્પણ કરવાનો સંકલ્પ હોય તેને તો સફળતા વરેલી જ છે. અને જે બલહીણો હોય તેની આત્મસિદ્ધિ કદી થઈ સાંભળી છે?

(૭)
<center>(૭)</center>
એક અત્યંત વિવાદાસ્પદ પ્રશ્નને છેડું છું. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે જો ભારતમાં હિન્દી ઉચ્ચતર શિક્ષણનું માધ્યમ દરેક પ્રદેશમાં નહીં થશે તો પ્રાદેશિકતા વધશે અને ભારતની એકતાનો વિધ્વંસ થશે. અને એ માધ્યમ તરીકે સ્વીકારાશે તો બધી પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયા વિના રહેવાનો નથી.

સ્વાર્થદૃષ્ટિએ જોતાં પણ જો આપણો કેળવાયેલો વર્ગ હિન્દી સારું બોલી ને લખી શકે નહીં તો તેને ગુજરાત બહાર સ્થાન નહીં રહે. શિક્ષણકેન્દ્રોમાં પરભાષાભાષી વિદ્વાનોનો પ્રોત્સાહક સાથ નહિ સાંપડે. શાસનકાર્યોમાં આપણે પાછળ રહીશું. સર્વોદયના જમાનામાં આપણી સેવાનું ક્ષેત્ર સંકુચિત થઈ જશે અને પ્રાદેશિક ભાષાવાદની અભિવૃદ્ધિ થયા કરશે.

Line 65: Line 66:
આ રાષ્ટ્રભાષાનો વાણો હિન્દી જ થઈ શકે, એમાં તાણો પ્રદેશિક ભાષાઓનો હશે, અને બંનેની એકસૂત્રતા સંસ્કૃત વડે સચવાશે. સ્વતંત્ર ભારતનાં જીવન અને સંસ્કાર ઘડવાને અને સબલ કરવાને આ ચીર તો આપણે વણવું જ રહ્યું. પણ એ ચીર એક પ્રદેશ, એક વિદ્વદ્‌મંડળ કે એક ભાષાસંપ્રદાયને પ્રયત્ને નહીં વણાય. એના વણનારાઓ તો વાણા ને તાણાનો એકસાથે ઉપયોગ કરનારાઓ જ છે. જેમ જેમ આપણે હિન્દીનો ઉપયોગ કરતાં જઈશું તેમ તેમ એમાં સંસ્કૃતનો કથનપ્રભાવ, ગુજરાતીની સરલતા અને સચોટતા, બંગાળીનું માધુર્ય અને તામિલની પ્રૌઢતા આવશે.

જેમ રાષ્ટ્રના સ્વાતંત્ર્યયજ્ઞમાં આપણે સામુદાયિક ઉત્સાહ ને વેગથી ઝંપલાવ્યું તેવી જ રીતે જ કાર્ય કરીશું તો ટૂંક વખતમાં જગતને એક મહાપ્રભાવશાળી ભાષાની લહાણ કરી શકીશું.

(૮)
<center>(૮)</center>
છેલ્લાં પચાસ વર્ષોમાં આપણા સાહિત્યકારોએ ગુજરાતીને સચોટ અને સમૃદ્ધ બનાવી છે. આજે એની અભિવ્યંજનાશક્તિ ભારતની કોઈ પણ ભાષાની શક્તિ સાથે સરાસરી કરી શકે છે.

‘ભગવદ્‌ગોમંડળે’ આપેલો શબ્દસમુચ્ચય ગુજરાતી ભાષાની વિપુલતા બતાવે છે.

Line 75: Line 76:
આ પરિસ્થિતિને પહોંચી વળવા જૂના સાહિત્યનાં અપ્રગટ પુસ્તકોનું મુદ્રણ આપણે હાથ પર લેવું જોઈએ. તેથીય વધારે આવશ્યક તો પ્રગટ થયેલા જૂના સાહિત્યનું વૈજ્ઞાનિક સંશોધન અને આપણા સાહિત્યકારોની અપ્રગટ કે અપ્રાપ્ય કૃતિઓની આવૃત્તિઓ બહાર પાડવી એ છે. અફસોસની વાત એ છે કે, ગોવર્ધનરામની બધી અંગ્રેજી ને ગુજરાતી કૃતિઓ સળંગ રીતે છપાઈ નથી અને ન્હાનાલાલની પાંત્રીસ હજાર શ્લોકોની ‘હરિસંહિતા’ વણછપાયેલી સડે છે.

અનુવાદો પાછળ પૈસા વેડફી દેવાનો અર્થ નથી. જો એમ કરવાનું મન થાય તો ઉસ્માનિયા યુનિવર્સિટીએ લાખો રૂપિયા ખરચી કરેલા નિષ્ફળ પ્રયોગોની કથા સાંભળજો. જો ભાષા અને જ્ઞાનનો વિસ્તાર કરવો હોય તો આપણા સાહિત્યકારો અને પ્રાધ્યાપકોએ અનુભવસિદ્ધ મૌલિક પુસ્તકો રચવાં જ રહ્યાં.

(૯)
<center>(૯)</center>
જ્યાં સુધી સાહિત્ય અને સંસ્કારને માટે ગુજરાતીઓના હૃદયમાં પ્રેમ અને માન ન ઉદ્‌ભવે ત્યાં સુધી આપણાં જીવનનાં વહેણ ઉપરછલ્લાં જ રહેવાનાં.

એ પ્રેમ અને માન ગુજરાતના હૃદયમાં છે? નર્મદ ને ગોવર્ધનરામની જયંતી સમસ્ત ગુજરાતે ગામેગામે ઊજવી સાંભળી છે? નડિયાદમાં ગોવર્ધનરામનું ભવ્ય સ્મૃતિમંદિર કોઈ ઠેકાણે નજરે ભાળ્યું? સમસ્ત ભારતના વિદ્વત્‌શિરોમણિ ગુજરાતી હેમચંદ્રનું ક્યાંય નામ કે નિશાન દીઠું?

18,450

edits