અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 10: Line 10:

{| style="width: 50%;"
{| style="width: 50%;"
| '''વાર્તાકાર''' || '''સંપાદક'''
| '''કવિ''' || '''સંપાદક'''

| ૧. હિમાંશી શેલત || શરીફા વીજળીવાળા
| ૧. નીતિન મહેતા || કમલ વોરા

| ૨. માય ડિયર જયુ || ગિરીશ ચૌધરી
| ૨. જયદેવ શુક્લ || રાજેશ પંડ્યા

| ૩. મોહન પરમાર || નરેશ વાઘેલા
| ૩. વિનોદ જોશી || ઉત્પલ પટેલ

| ૪. વીનેશ અંતાણી || દર્શના ધોળકિયા
| ૪. કમલ વોરા || સેજલ શાહ

| ૫. મણિલાલ હ. પટેલ || અજય રાવલ
| ૫. યજ્ઞેશ દવે || સંજુ વાળા

| ૬. પ્રવીણસિંહ ચાવડા || નરેશ શુક્લ
| ૬. મણિલાલ હ. પટેલ || હસિત મહેતા

| ૭. કિરીટ દૂધાત || બિપિન પટેલ
| ૭. મનોહર ત્રિવેદી || વિપુલ પુરોહિત

| ૮. બિપિન પટેલ || કિરીટ દૂધાત
| ૮. દલપત પઢિયાર || રાજેશ મકવાણા

| ૯. મનોહર ત્રિવેદી || મીનળ દવે
| ૯. સંજુ વાળા || મિલિન્દ ગઢવી

| ૧૦. ધરમાભાઈ શ્રીમાળી || પ્રભુદાસ પટેલ
| ૧૦. યોગેશ જોષી || ઊર્મિલા ઠાકર

| ૧૧. પન્ના ત્રિવેદી || સંધ્યા ભટ્ટ

{{Poem2Open}}
{{Poem2Open}}
ભાવકોની સેવામાં આ વાર્તાસંચયો મૂકતાં આનંદ થાય છે.
નોંધ : કવિશ્રી હરીશ મીનાશ્રુ, રાજેશ પંડ્યા અને મનીષા જોષીની કવિતાનું સંપાદન ચાલે છે. હવે પછી એ મૂકીશું.

{{Right |'''– મણિલાલ હ. પટેલ''' }}

{{Right |'''– મણિલાલ હ. પટેલ''' }}

Revision as of 10:22, 7 March 2022

અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી

શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ

છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે. આ નવા પ્રકલ્પમાં આપણે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીના કેટલાંક મહત્ત્વના વાર્તાકારોની પ્રતિનિધિરૂપ – આઠથી દશ વાર્તાઓ – આસ્વાદલેખ સાથે – સમાવી લેવાનું સ્વીકાર્યું છે. ગુજરાતી વાર્તાનો આ ઘણો મહત્ત્વનો અને સમૃદ્ધ તબક્કો છે. આ ગાળામાં આપણને વીસથીય વધુ વાર્તાકારો મળ્યા છે. એમાંથી અહીં હાલ અગિયાર વાર્તાકારોની વાર્તાઓ અલગ અલગ સંપાદન રૂપે મૂકી છે. જે તે સંપાદકે વાર્તાઓની સમીક્ષાત્મક નોંધ કરીને વિશેષો દર્શાવ્યા છે. એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પણ કશું પુનરાવર્તન કરવાનું મને ઉચિત લાગ્યું નથી. બધા વાર્તાકારોનો તથા જે તે સંપાદકશ્રીનો આભાર માનું છું. આ પ્રકલ્પમાં આટલા સંચયો છે :

કવિ સંપાદક
૧. નીતિન મહેતા કમલ વોરા
૨. જયદેવ શુક્લ રાજેશ પંડ્યા
૩. વિનોદ જોશી ઉત્પલ પટેલ
૪. કમલ વોરા સેજલ શાહ
૫. યજ્ઞેશ દવે સંજુ વાળા
૬. મણિલાલ હ. પટેલ હસિત મહેતા
૭. મનોહર ત્રિવેદી વિપુલ પુરોહિત
૮. દલપત પઢિયાર રાજેશ મકવાણા
૯. સંજુ વાળા મિલિન્દ ગઢવી
૧૦. યોગેશ જોષી ઊર્મિલા ઠાકર

નોંધ : કવિશ્રી હરીશ મીનાશ્રુ, રાજેશ પંડ્યા અને મનીષા જોષીની કવિતાનું સંપાદન ચાલે છે. હવે પછી એ મૂકીશું.
– મણિલાલ હ. પટેલ

અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
1Himanshi Shelat Varta Title.jpg

સંપાદક: શરીફા વીજળીવાળા