ઋણાનુબંધ/હજીય ચચરે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હજીય ચચરે છે|}} <poem> પંચમહાભૂતોનું બનેલું બાનું શરીર ક્યારન...")
 
No edit summary
 
Line 22: Line 22:
ઊનાં ઊનાં પાણી…
ઊનાં ઊનાં પાણી…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બે માળા
|next = સ્મશાનયાત્રા
}}

Latest revision as of 09:48, 20 April 2022

હજીય ચચરે છે


પંચમહાભૂતોનું બનેલું
બાનું શરીર
ક્યારનુંય
ભસ્મીભૂત થઈ
નામશેષ થઈ ગયું
અને છતાંય
ચિતામાં દાહ દીધેલી કાયાની
ઓલવાતી આગનો
આછો ધુમાડો
જોજનો દૂરથી આવીને
હજીય ચચરે છે
મારી આંખોમાં
ને
એને ઓલવવા
ઊભરાયાં કરે છે.
ઊનાં ઊનાં પાણી…