ઋણાનુબંધ/સ્મશાનયાત્રા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્મશાનયાત્રા|}} <poem> પંચાંગ પ્રમાણે દર માસે ચંદ્રોદય થાય છે...")
 
No edit summary
 
Line 13: Line 13:
સ્મશાનયાત્રા નીકળે છે.
સ્મશાનયાત્રા નીકળે છે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = હજીય ચચરે છે
|next = કંકુ
}}

Latest revision as of 10:15, 20 April 2022

સ્મશાનયાત્રા


પંચાંગ પ્રમાણે
દર માસે
ચંદ્રોદય થાય છે
અને
દર માસે
(ન જન્મેલા)
એક શિશુની
સ્મશાનયાત્રા નીકળે છે.