ઋણાનુબંધ/એમ જ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એમ જ|}} <poem> કોઈ ગોરી સદ્યસ્નાતા નવોઢા સોનલવર્ણો સાળુ પહેરી...")
 
No edit summary
 
Line 14: Line 14:
આજની સવાર…
આજની સવાર…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = અંગત
|next = મૃત્યુ
}}

Latest revision as of 10:20, 20 April 2022

એમ જ


કોઈ ગોરી સદ્યસ્નાતા નવોઢા
સોનલવર્ણો સાળુ પહેરી
ઉંબર પર ઊભી રહી
ઘડી અચકાઈ
હળવે પગલે
ઓરડામાં દાખલ થઈ
પલંગ પર પોઢ્યા પ્રિયતમ સમીપ સંચરે
એમ જ
આજની સવાર…