સોરઠી સંતવાણી/અભયભાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અભયભાવ| }} <poem> ભગતી હરિની પદમણી પ્રેમદા, પાનબાઈ! :::: રહે છે હર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
:::: તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી. | :::: તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મરજીવા કોણ કહેવાય? | |||
|next = કર્તાપણું ક્યારે મટે? | |||
}} |
Latest revision as of 09:09, 28 April 2022
અભયભાવ
ભગતી હરિની પદમણી પ્રેમદા, પાનબાઈ!
રહે છે હરિની જોને પાસ,
ઈ રે ભક્તિ ક્યારે ઉરમાં આવે
જ્યારે થાય સદ્ગુરુની દાસ — ભગતી.
એવાં રે લક્ષણ સાંભળતાં, પાનબાઈ!
અભય ભાવ ચિતમાં પ્રગટાય — ભગતી.
ભાઈ રે! સતગુરુ વચનમાં સુરતાને રાખો,
તો તો હું ને મારું મટી જાય,
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે
ત્યારે અભય ભાવ કે’વાય. — ભગતી.
ભાઈ રે! એવા અભયભાવ વિના ભગતી ન આવે, પાનબાઈ!
મરને કોટિ કરે ઉપાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી.