સોરઠી સંતવાણી/હરિ સાથે એકતાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હરિ સાથે એકતાર|}} <poem> એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને :::: વ...")
 
No edit summary
Line 21: Line 21:
મળી ગયો હરિમાં તાર રે. — એટલી.
મળી ગયો હરિમાં તાર રે. — એટલી.
</poem>
</poem>
<center>'''પાનબાઈ?]'''</center>
<br>
{{HeaderNav2
|previous = છેલ્લી શિખામણ
|next = ઉલ્લાસ
}}

Revision as of 11:33, 28 April 2022


હરિ સાથે એકતાર

એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને
વાળ્યું પદમાસન્ન રે,
મન વચનને સ્થિર કરી દીધું ને
ચિત્ત જેનું પ્રસન્ન રે —
ભાઈ રે ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને
લાગી સમાધિ અખંડ રે
મહાદશ પ્રગટાવી તે ઘડી ને
હરિને જોયા તે પંડ બ્રહ્માંડ રે. — એટલી.
ભાઈ રે બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું લગાર રે,
સુરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસ પરસ એકતાર રે. — એટલી.
ભાઈ રે નામને રૂપની મટી ગઈ ઉપાધિને
વરતી લાગી ઇંડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે. — એટલી.

પાનબાઈ?]