સોરઠી સંતવાણી/નૈ જાવે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નૈ જાવે|}} <poem> નૈ તો જાવે રે નર નૈ જાવે જેણે સતગરુ સાચને સંચ્...")
 
No edit summary
 
Line 13: Line 13:
કર તો જોડીને દાસી ગુણ ગાવે. — જેણે
કર તો જોડીને દાસી ગુણ ગાવે. — જેણે
</poem>
</poem>
<center>'''[દાસી જીવણ]'''</center>
<br>
{{HeaderNav2
|previous = કીધાં અમને લોહને કડે
|next = આ દેહમાં બેઠા
}}

Latest revision as of 04:35, 29 April 2022


નૈ જાવે

નૈ તો જાવે રે નર નૈ જાવે
જેણે સતગરુ સાચને સંચ્યા નર ન જાવે.
તન મન ધન જેણે રે ગુરુજીને અરપ્યાં વા’લા,
દુવદ્યા છોડીને રેવું નિરગુણદાવે. — જેણે.
આવાગમણ રે એને કાંઈ નથી ચડતું વાલા!
સરપ કાંચલડી જેમ દૂજી લાવે. — જેણે.
દાસી જીવણ કે’ સંતો ભીમ કેરે ચરણે,
કર તો જોડીને દાસી ગુણ ગાવે. — જેણે

[દાસી જીવણ]