સોરઠી સંતવાણી/આ દેહમાં બેઠા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આ દેહમાં બેઠા|}} <poem> નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્...")
 
No edit summary
 
Line 19: Line 19:
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = નૈ જાવે
|next = હરિ વિના અન્ય નથી
}}

Latest revision as of 04:45, 29 April 2022


આ દેહમાં બેઠા

નાથ નિરંજન ધારી રે અલખ તારી, ભાઈ, રચના ન્યારી ન્યારી,
આ દેવમાં મારો સતગુરુ બેઠા. — નાથ નિરંજનધારી.
નાવે ધોવે ને કરે ચતુરાઈ, ચોકા કરે ઓલા બ્રહ્મચારી,
જગતમુક્તિનો ભેદ ન જાણે, પાખંડ પૂજે સંસારી;
આ દેવમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
મન મારીને સુરતા લગાઈ લે, કરો ગુરુજી સેં યારી,
ભૂલેલ નરને જ્ઞાન બતાવે, અધર હાલે અહંકારી;
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
આ કાયામાં પાંચ ચોર વસે, પાંચેની સુરતા હે નારી,
પાંચ પકડ કે એક કરો તો હો જાવે હીરલા હજારી;
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.
બિનરાબનકી કુંજગલીમેં વાલો ખેલે ખેલ હજારી,
કહે ગુરુપદ તમે સુનોને વિનંતિ, પાર ઊતરે સંસારી;
આ દેહમાં મારો સતગુરુ બેઠા. — નાથ.