સોરઠી સંતવાણી/આવડાં તે રૂપ!: Difference between revisions
Jump to navigation
Jump to search
[દાસી જીવણ]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવડાં તે રૂપ!| }} <poem> મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
:::: મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો. | :::: મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો. | ||
</poem> | </poem> | ||
<center>'''[દાસી જીવણ]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 5 | |||
|next = શેઠ નગરમાં છે | |||
}} |
Latest revision as of 04:53, 29 April 2022
આવડાં તે રૂપ!
મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.
લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો,
સતી રે સુહાગણ સુંદરી રે;
સૂતા તારો શે’ર જગાયો રે,
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.
ઇંગલા ને પીંગલા મેરી અરજું કરે છે રે,
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળિયે છેતર્યો ને કાં તો,
ઘર રે ધંધામાં ઘેરાયો રે
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.