સોરઠી સંતવાણી/દાઝેલ દેહનાં દુઃખિયાં: Difference between revisions
Jump to navigation
Jump to search
[મીરા]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાઝેલ દેહનાં દુઃખિયાં|}} <poem> છયેં રે દુખિયાં, અમે નથી સુખિય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં. | મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં. | ||
</poem> | </poem> | ||
<center>'''[મીરા]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કોઈ સમજાવો | |||
|next = સફરે જતા સેણને | |||
}} |
Latest revision as of 05:46, 29 April 2022
દાઝેલ દેહનાં દુઃખિયાં
છયેં રે દુખિયાં, અમે નથી સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં
વાને વંટોળે અમે રે આવી ભરાણાં વા’લા!
સામા કાંઠાનાં અમે છયેં પંખિયાં. — મોરી.
છીછરા જળમાં અમે રે જીવી ન શકીએ વા’લા!
ઊંડાં રે જળનાં અમે છયેં મછિયાં. — મોરી.
પરદેશી સાથે અમને પ્રીત બંધાણી વા’લા!
નિરખી નિરખીને મોરી ફૂટી અંખિયાં. — મોરી.
બાઈ મીરાં કે’છે પ્રભુ ગિરધરના ગુણ વા’લા!
ચરણુંમાં રાખો તો અમે થાયેં સુખિયાં
મોરી દાઝલ દેયુંનાં અમે છયેં દુઃખિયાં.